ઓનલાઇન રુપિયા કમાવા માટેની પ્રમાણિત પધ્ધતિ: વધુ માહિતી માટે નીચે આપેલ આર્ટિકલ્સ જુઓ.

સૌથી પહેલા તો આપણે એ જાણીએ ઓનલાઇન રુપિયા કમાવા માટે ઘણી નવી પધ્ધતિ છે. આમાંથી એક પધ્ધતિ છે બ્લોગ. જી હા દોસ્તો, આ એક એવી પ્રમાણિત પધ્ધતિ છે જે ની મદદથી તમે ઘરે બેઠા કમાઇ‌ શકો છો. આ કોરોના વાઈરસ ના કારણે થયેલા લોકડાઉન માં ઘરે બેઠા કામ કરી ૧૮ થી ૨૦ હજાર રૂપિયા પ્રતિ માસ કમાઇ શકો છો. ચાલો, આજે આપણે આ વિશે વિસ્તારથી જાણીએ.

Blogger.com Official web site


બ્લોગર(blogger.com): બ્લોગર એ એક ગૂગલ દ્વારા આપવામાં આવતી ફ્રી વેબ લોગ સર્વિસ છે જે તેના મેમ્બર્સ ને ટેક્ષ્ટ, ફોટોઝ અને વિડિયો શેર કરી શકે છે. આ સર્વિસ સાન ફ્રાન્સિસ્કો માં આવેલ Pyra Labs દ્ધારા ઓગષ્ટ ૧૯૯૯ માં લોન્ચડ  કરવામાં આવી હતી, જે ફેબ્રુઆરી, ૨૦૦૩ માં ગૂગલ દ્વારા ખરીદવામાં આવી હતી. આ એક તદ્દન ફ્રી બ્લોગ સાઈટ ‌છે. આજના આ સમયમાં ભારત માં આનો ઉપયોગ ખુબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. આપણે પણ આજના આ ડીજીટલ જમાનામાં ફ્રી વેબ સાઈટ પરના પ્લેટફોર્મ પર થી કમાઇ ને આત્મનિર્ભર બની શકો છો. તો ચાલો આપણે આની વિગતવાર માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણીએ.



સ્ટેપ ૧: સૌ પ્રથમ blogger.com પર એકાઉન્ટ બનાવો. આ માટે તમે તમારા જી મેલ ના એકાઉન્ટ ની મદદથી સાઈન અપ.કે લોગીન કરી શકો છો.



સ્ટેપ ૨: હવે એકાઉન્ટ બની ગયા પછી તમે લોઞ ઈન કરો. નવા બ્લોગ પોસ્ટ બનાવી પબ્લિશ કરો. હવે તમને મન ગમતા વિષયો પર પોતાના વિચારો કે સમાચાર કે ફોટોગ્રાફી ની પોસ્ટ બનાવીને પબ્લિશ બટન પર ક્લિક કરો જેનાથી તમારી પોસ્ટ પબ્લિક થઈ જશે.

Sample blog


સ્ટેપ ૩: આ પબ્લિશડ બ્લોગ પોસ્ટ ને તમે તમામ સોશ્યલ મીડિયામાં શેર કરો, લાઈક કરો, અને સબ્સ્ક્રાઇબ કરો. જેટલી વધુ લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ પોસ્ટ ને મળશે એટલું વધુ કમાણી કરી શકશો. આ રીતે મળતા રુપિયા તમારી બ્લોગ પોસ્ટ પર ગૂગલ દ્વારા મુકવામાં આવતી એડ છે આથી તમારી પોસ્ટ વધુ માં વધુ શેર કરો.




વધુ જાણકારી માટે મારી બ્લોગ સાઈટ પર સમયાંતરે વિઝિટ કરો. કોઈ પ્રશ્ન મુંઝવતા હોય તો ‌મને કોમેન્ટ સેક્શનમાં પોસ્ટ કરી જણાવવા વિનંતી છે.

Comments

  1. Congratulations Brother, A fantastic and amazing article for us. Thank you so much from bottom of my heart.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Ex-Chhattisgarh CM Ajit Jogi suffers cardiac arrest, put on ventilator

Top 10 trending application of artificial intelligence (A.I.) in 2020

Top 5 Internships in Artificial Intelligence in 2020